B.Com, BA, BCA, BBA, B.Sc., LL.B. Sem-2 AT KT ના જ પરીક્ષા ફોર્મ ભરવાના ચાલુ  છે.

આથી B.Com, BA, BCA, BBA, B.Sc., LL.B. Sem-2 AT KT માટે જ (Regular, External)ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનુ  પરીક્ષા ફોર્મ ભરવાના ચાલુ  છે. (વિદ્યાર્થીઓ ફોર્મ ભરી જાજો.) રેગ્યુલર & ઍક્ટ્રનલ બધા વિદ્યાર્થીઓ માટૅ લાગુ પડે છે. (AT KT)

પરિક્ષા ફોર્મ ભરવા માટે કોલ નહી આવે Whatsapp ના ગ્રુપમા મેસેજ જ આવસે.

લાસ્ટ તારીખ કઈ છે એ પૂછવા માટે મેસેજ કે કોલ કરવા નહી.

જેની ખાસ નોંધ લેવી. આ નોટીસ AT KT માટે જ છે.