મોરબીની નામાંકિત OMVVIM કોલેજમાં BCA ડિપાર્ટમેન્ટ દ્વારા IT FAIR નું વિશેષ આયોજન…
મોરબીની નામાંકિત OMVVIM કોલેજમાં તારીખ 20/02/2024 ને મંગળવારે BCA ડિપાર્ટમેન્ટ દ્વારા IT FAIR નું અનેરું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં BCA ના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના 27 જેટલા IT ના પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા અને 50 જેટલા વિદ્યાર્થીઓ એ તેમાં ભાગ લીધો હતો. આ IT FAIR ની OMVVIM કોલેજમાં ચાલતી વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ મુલાકાત …. Read More