મોરબી શહેરની નામાંકીત ઓમવીવીઆઈએમ કોલેજ તથા ઓસેમ સ્કુલ ખાતે રોટરી ક્લબ-મોરબી દ્વારા CPR ટ્રેનિંગ વર્કશોપ યોજાયો.
પ્રવર્તમાન સમયે યુવાનો તથા વડીલો માં હાર્ટ એટેક નું પ્રમાણ વધી રહ્યુ છે ત્યારે કાર્ડીયાક અરેસ્ટ ની શરૂઆતની ક્ષણો દર્દી નું જીવન બચાવવા માટે ખુબ જ મહત્વ ની રહે છે. જ્યાં સુધી મેડિકલ ટ્રીટમેન્ટ ન મળે ત્યાં સુધી CPR દ્વારા કાર્ડીયાક અરેસ્ટ ના દર્દીઓને નવજીવન અર્પી શકાય છે. વિદ્યાર્થીઓ CPR બાબતે જાગૃત થાય તેમજ તેની …. Read More