Author: OMVVIM

0 commentsUncategorized

મોરબી જીલ્લાની નામાંકિત ઓમ વી. વી. આઈ. એમ. કોલેજના વિદ્યાર્થીઓ દ્રારા ૩૧મી ડિસેમ્બરની અનોખી ઉજ્વણી

છેલ્લા ૧૦ વર્ષથી સતત કરવામાં આવતી ૩૧ ડિસેમ્બરની અનોખી ઉજવણી ની જેમ ચાલુ વર્ષ પણ ઓમ વી. વી. આઈ. એમ. કોલેજ્ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્રારા પોતાની પોકેટ મની માંથી બચતમાંથી સરકારી શાળામાં અભ્યાસ કરતા આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓ માટે તેને ઉપયોગી થઈ શકે તેવી શૈક્ષણિક કિટ બનાવી વિતરણ કરવામાં આવેલ જેમાં વેજટેબલ પ્રાથમિક શાળા, ભીમસર ….  Read More